by Drsatyam Barot ✓ · 1 May 2018
છે આગનો તણખો બધાના હાથમાં, તોયે બધાં પોટાશના ઢગલે ઊભાં. ક્યારે બળે ઘર, દિલ બધાં કોને ખબર, ઈર્ષા તણી એ લાશના ઢગલે ઊભાં.
Loading comments…
Loading comments…