by Ranjana Solanki Bhagat ✓ · 24 Jun 2021
'વહેલી સવારે પૂજા પાઠ કરવા બેસાડે પપ્પા યાદ છે,સમયસર કામ કરતા શીખવાડનાર પપ્પા યાદ છે, કાંઈ પણ ખોટું કરતાં રોકનાર પપ્પા યાદ છે, વારે ઘડીએ રિસાઇ જતાં પપ્પા યાદ છે. માત્ર હવે યાદ જ છે પણ એ નથી...!
Loading comments…
Loading comments…