by ચૈતન્ય જોષી ✓ · 3 Apr 2021
'હોય ભલેને અવગુણ અપાર કદી, હરિવર ગુણોની ખાણ પ્રભુ પ્રગટશે, છે ભક્તવત્સલ શરણાગત જરૂરી, એને બધી તમારી જાણ પ્રભુ પ્રગટશે.'
Loading comments…
Loading comments…