by Bharat Thacker ✓ · 15 Nov 2021
'જિંદગીના અસ્તાચલ તલે નિખરી અલૌકિક પ્રીત છે, ‘બે ઓછા એક બરાબર એક નહીં’, પણ શૂન્ય એવું થાય પ્રતીત છે. આધી, વ્યાધી અને ઉપાધિ ની આ ઉમરે સતાવે છે એક બીક સાથ છૂટી જશે તો શું થાશે ? એ ખ્યાલ કરે ભયભીત છે.'
Loading comments…
Loading comments…