120Log inSign up
Poem · Romance

પ્રેમનું રહસ્ય

by Dhanjibhai gadhiya "murali" ✓ · 14 Oct 2024

19Reads
0Likes
1Min read

પ્રેમના દરિયામાં કુદવાવાળા, જલ્દી બહાર આવતા નથી, જલ્દી બહાર આવવાવાળા, વફાદાર કદી કહેવાતા નથી.

Loading comments…

પ્રેમનું રહસ્ય · StoryMirror