કહી નથી શકતી,
તું સમજી જા ને,
વિખેરી છે પ્રીતની સુગંધ,
મારા સંગ જરા,
તું પણ મહેકી જા ને.
Loading comments…
Loading comments…