પરિવાર શોણિત સંબંધ સ્નેહ સગાઈપરિવાર એ હૂંફ દુહાઈ મીઠું મજીયારું સૌનું જ ગાણું પરિવાર એ લાખેણું નાણું સંપ હિંડોળે ઝુલે ખમીરીસમર્પણ એ વડીલ અમીરી વાદ વિવાદ ચણભણને ટાળેઢોલ ધબૂકે ખુશીઓ ભાળે શુભ ચિંતક થઈ સ્વપ્ન સજાવેસવાઈ શાખે ધ્વજ લહેરાવે આદર ભાવે છૂટે, અહમ ટકરાવાપરિવાર હૂંફે જગે, પ્રતિભા ટકંરા શૈશવ સ્વપ્નો સંસ્કાર દરિયાદિલીપરિવાર એ અનુપમ કહાણી(૨) રમેશ પટેલ(આકાશદીપ)
Loading comments…