by Jagruti rathod "krushna" ✓ · 1 Jun 2022
'ના બેમતલબ કશું આ જગમાં, ના સૂરજનું સંતાઈ જવું, ના પહાડોનાં પડઘા, ના વીજળીનો ચમકાર, ના નયનમાં અંધકાર, ના ટીપું એ વરસાદનું, ના પળ એ જિંદગીની, બસ સમય સમયની છે વાત.' સુંદર કવિતા.
Loading comments…
Loading comments…