by PARESH MEGHNATHI ✓ · 28 Jul 2018
વાંક નસીબનો આમ કાઢયા ન કર, જાતને તારી આમ છળ્યા ન કર. ઊંડે જા મોતીનો ઢગાલો મળશે, દરિયા સામે આમ જોયા ન કર.
Loading comments…
Loading comments…