પથ્થર પણ પોચા હશે કોને ખબર,
સાચો પ્રેમ પણ બેવફા હશે કોને ખબર,
રડશે મારા મૃત્યુ પછી કેટલા લોકો,
પણ એમાં કોના આંસુ સાચા હશે કોને ખબર.
પથ્થર પણ પોચા હશે કોને ખબર,
સાચો પ્રેમ પણ બેવફા હશે કોને ખબર,
રડશે મારા મૃત્યુ પછી કેટલા લોકો,
પણ એમાં કોના આંસુ સાચા હશે કોને ખબર.
Loading comments…