120Log inSign up
Poem · Fantasy

પ્યારું લાગે છે

by Aswin Patanvadiya ✓ · 16 Jul 2018

28KReads
63Likes
1Min read

જે કાઈ કલ્પનાઓ હતી મુજ હ્યદયની, તુજને જોયા બાદ , હકિકત લાગે છે. શીદને શાહજહાંએ તાજ બનાવ્યો ? એક તુજ દીદારે , એ સાચો લાગે છે.

Loading comments…

પ્યારું લાગે છે · StoryMirror