by Digvijay Ratnu ✓ · 13 Mar 2018
શરદપુનમની રાતે એ હરખાય, પ્રભાત પડતા જ એ પસ્તાય! કાનાના નામ સાથે મલકાય, તો રાધા તને કેમ વિસરાય? ગાયોને જોતાં જ ભરમાય છે રાધા.
Loading comments…
Loading comments…