by Sojitra કૃષ્ણ પ્રિયતમ ✓ · 4 Apr 2019
હલેસા વિનાની મારી નાવ, ચાલી રહી છે, હેરાન છે જમાનો, પણ મંજિલ મળી રહી છે, કરતો નથી કાંઈપણ હું, છતા કામ થઈ રહ્યુ છે.
Loading comments…
Loading comments…