રાત એટલે,
સપનાઓની વાત,
રાત એટલે સૂરજનું સંધ્યા સાથેનું મિલન,
રાત એટલે પૂર્ણ ચંદ્રમાનું ખીલવું,
રાત એટલે પારિજાતનું મહેકવું,
રાત એટલે વિચારોનું બીજી દુનિયામાં વિહરવું,
રાત એટલે નિતનવાં સપનાઓનું આગમન,
રાત એટલે વિચારોનાં દોરાથી સપનાને ગૂંથવાની વાત.

Comments
Loading comments…