by Purnendu Desai ✓ · 11 Apr 2020
'કોઈ બીજા રાવણનું દહન તો ઘણું થયું, આજ મારી રાવણવૃત્તિને બાળી જોઉં.' માનવમાં બંને ક્ષમતા છે, તે રામ પણ બની શકે છે અને રાવણ પણ. આ તેની વૃત્તિ પર નિર્ભર છે.
Loading comments…
Loading comments…