by Gopali Buch ✓ · 7 May 2018
માથાની મહેંદીથી પાછી હથેળીઓ રંગવાને કાંઈક ઝાવાં નાખે, ચાલીસથી નીકળેલી છોકરીને સથવારે સત્તરનાં સપનાંઓ નાચે.
Loading comments…
Loading comments…