by Pushpa Maheta ✓ · 7 Feb 2018
સબંધો ફળ્યા એ રહે કેમ છાના ? જિગર બે મળ્યા એ રહે કેમ છાના? અધર બે હસ્યાં ને અધર બે બિડાયા, થયા મન ગળ્યા એ રહે કેમ છાના ?
Loading comments…
Loading comments…