by Ashish Gajjar ✓ · 9 May 2018
આંખો નીચી રાખું છું હું, નજરૂં તારી ઘાતક થઇ ગઇ. પાવન પગલાં અદભુત તારા, રસ્તે રસ્તે ઠંડક થઇ ગઇ.
Loading comments…
Loading comments…