by Patel Padmaxi ✓ · 17 Mar 2020
'ગેરહાજરી કયાં હોય, ક્ષણ-ક્ષણ સ્મરણે સાલે, અસ્તિત્વ કેવું ઓળઘોળ ! તલ્લીન તન્મય એના વ્હાલે.' ઘણીવાર વ્યક્તિ દૂર હોવા છતાં તેની યાદો મનને ઘેરી વળતી હોય છે.
Loading comments…
Comments
Loading comments…