by Lata Bhatt ✓ · 25 Mar 2019
કેસૂડો જો કેવો વગડે કોળાય છે, ધરા પર ઠાલો એનો રંગ ઢોળાય છે, ભરી એને લઇએ ચાલ આજ અંગઅંગમાં, આપણું જીવવું મરવું સાજન હવે સંગમા
Loading comments…
Loading comments…