by BINAL PATEL ✓ · 30 Apr 2019
હેલન આવી અને જેકીની ખબર પૂછી પછી બધા જમવા બેઠા. ત્યાં જ ખતરનાક અવાજ આવ્યો જાણે કે ગોળીબાર થતો હોય એવો અવાજ, અને આખા ઘરમાં એ અવાજ ગુંજી રહ્યો. ખૂબ ગભરાયેલા અવાજે વિકીએ ચીસ પાડી.
Loading comments…
Comments
Loading comments…