by Harshida Dipak ✓ · 21 Mar 2018
'જીવતરના આ આંગણિયામાં રંગોળીની છાપું, તમને ગમતાં રંગો છાંટી અજવાળા હું આપું' રંગોળી એ ઘર અન્ગનની શોભા છે. એક સુંદર કવિતા.
Loading comments…
Loading comments…