by Kinjal Pandya ✓ · 24 Mar 2019
હું તો રંગાઈ તારા રંગે પછી કયાં અબીલની જરુર ? તને જોતા જ હું આનંદમાં આવી જઈ મારા ગાલ ગુલાબી કરું, પછી કયાં ગુલાલની જરૂર ?
Loading comments…
Comments
Loading comments…