by Kavita Shah ✓ · 16 Jul 2018
આભથી વરસે તો ભાવતો છે, આંસુનો વરસાદ જ આકરો છે. છે તરસ મારી આકાશ જેવી, એ કરે ફોરાં, મારો મરો છે.
Loading comments…
Loading comments…