by Chirag Sharma ✓ · 22 Feb 2022
'સાચો પ્રેમ કરું છું તમને સાચો પ્રેમ કરું છું, પણ મારાં આ દિલની વાત કરતાં તમને ડરું છું, ક્યાંક સમજી ન બેસો મારા પ્રેમને તમે ખોટો, ક્યાંક મારાં દિલ પર જખમ પડી ન જાય મોટો,' સુંદર કવિતા.
Loading comments…
Loading comments…