by Mariyam Dhupli ✓ · 29 Apr 2019
"મનહર , સાંભળ, પેલા હજાર રૂપિયા જે મારી પાસેથી ઉછીના લીધા હતા એ પરત કરવાની જરૂર નથી. " એ શબ્દો જોડેજ હું અન્ય દિશા તરફ વળી ગયો. પાછળ ફરીને જોવાની ન કોઈ ઈચ્છા હતી, ન અનિવાર્યતા.
Loading comments…
Loading comments…