by Rohit Kapadia ✓ · 5 Jun 2019
'મળે જીત તો લહેરાવી તિરંગો, દેશની શાનને અમે વધારનારા, ને નિષ્ફળતા જો મળે ક્યારેક, તો ખેલદિલીથી સ્વીકારનારા.' હાર-જીત તો રમતનો ભાગ છે. ખેલદિલી મહત્વની બાબત છે.
Loading comments…
Comments
Loading comments…