by Hetal Patel ✓ · 12 Feb 2021
'મારા સિવાય કોઈ નહીં કહી જીવ્યો તું તપસ્વી જીવન, સંસારમાં રહી મેં કર્યું જીવન તને અર્પણ, એ પહેલી અને કદાચ છેલ્લી મુલાકાતે મુક્યો હતો મારે માથે તેં હાથ, હા એ જ, બસ એ જ મારા જીવનની ગુલાબી યાદ ગુલાબી.
Loading comments…
Loading comments…