by Mahebub Sonaliya ✓ · 22 May 2018
આજીવન હેરાન કરશે એ મને, ભૂલથી જે શબ્દ બોલાઈ ગયો. રોજ શોધું છું હું એને કાચમાં; એક માણસ ક્યા છે ખોવાઇ ગયો.
Loading comments…
Comments
Loading comments…