by jignasa joshi ✓ · 20 Aug 2021
'વિચાર માત્રથી કાંપીએ તો સચ્ચાઈ કેટલી ગંભીર હશે, મોત સામે દેખાતા હાલત કેવી કથળી હશે, વતન પરિવાર ને મિત્રોની યાદ એને આવી હશે, હસતા મોઢે સ્વીકારી મોતને હિંમત કેવી દાખવી હશે.'
Loading comments…
Loading comments…