by Vishal Dantani ✓ · 25 Jul 2019
'ને અચરજ એ પણ નથી કે તમે છોડીને જાવ છો, પણ જતી નજરને તમારી, આંસુ પાડવાની શી જરૂર ?' પહેલા પ્રેમનો એહસાસ કરાવે અને પછી છોડી જાય, અને જતાં જતાં રડે અને રડી જાય.
Loading comments…
Loading comments…