by Aarti Mendpara ✓ · 19 May 2022
એક દિવસ અચાનક ગામમાંથી એક છોકરો ગાયબ થાય જાય છે. બધાં લોકો ડરવા લાગે છે કે કોઈ શિયાળ તો આ છોકરાને નહિ લઈ ગયુ હોયને બધાં લોકો મળીને આખા ગામમાં આ છોકરાને ગોતવા મડે છે. પણ છોકરો મળતો નથી.
Loading comments…
Loading comments…