by Khushboo Patel ✓ · 8 May 2021
'નવલ તૃષા પણ તુજ સંગ જામ આર્પે છે, બુંદના બસ નિહાળથી ,જ મનમાં પુષ્પો વરસે છે, વ્યવહાર તારો ખુબ જાણું, ચોમેર જે તું માપે છે, તારી ચાલમાં ગોઠાણ તો નથી, એ જ મનને કાંપે છે.'
Loading comments…
Loading comments…