by Neha Desai ✓ · 29 Jan 2021
'શ્રધ્ધા ના કોડિયામાં, આશાની જ્યોતનો, ઝગમગતો ઝળહળતો, દીવડાનો પ્રકાર છું ! તડકો નથી તોય, એવો એક ઉઘાડ છું, નફરત ના ઓળખે એ, “ચાહત”નો સ્વીકાર છું ! સુંદર ગઝલ
Loading comments…
Loading comments…