by Rohit Prajapati ✓ · 19 Jul 2019
'કવનની ફરિયાદથી તું આમ કફન ઓઢી બેઠો, જીવ એવો બળ્યો કવિ થઈ તું આ શું કરી બેઠો ?' કવિતાઓ દ્વારા ઉર્મીઓ અને જ્ઞાનનો ઉપદેશ આપતાં કવિરાજ પોતેજ લાગણીઓમાં તણાઈ અવળું કદમ ઉઠાવી બેઠા છે.
Loading comments…
Loading comments…