by Rekha Shukla ✓ · 23 Jan 2021
'દિલના ટુકડા ભળ્યા લોહીમાં, સર્જાયો ધબકાર, સૂરજ ન બને ઝાંખો માટે કોણે કર્યો અંધકાર.' સુંદર માર્મિક કવિતા. ડરું છું માનવાકૃતિથી કેવો વિચિત્ર એનો શણગાર દબાવી ને ધબકાર ગુંગળાવી અહંકાર સર્જે છે આકાર
Loading comments…
Comments
Loading comments…