by Vijita Panchal ✓ · 24 May 2022
'લોભ, લાલચ ને મોહ આવ્યાં રસ્તામાં ઘણાં, ઠોકર મારીને ધપ્યો છું આગળ મંઝિલે પહોંચવા, ખોટાં કુકર્મોની શું વિસાત છે મને હરાવવાની ? પહોંચી ગયો છું ઉપર હવે તો દુનિયા જીતવાની !' સુંદર કવિતા રચના.
Loading comments…
Loading comments…