by Nilesh Satiya ✓ · 6 Nov 2017
કંકુના પગલાં પાડ્યા મારા આંગણે તે કેડી મારામાં કંડારી. કંકુ થાપામાં તે મને જ અદ્દલ ચીતર્યો તું મારામાં જ એવી ઝળહળી તું મળી.
Loading comments…
Loading comments…