by ચૈતન્ય જોષી ✓ · 20 Jul 2019
'શ્વાસે શ્વાસે સ્મરણ તારું સાકેતવાસી શ્રીહરિ, આશે આશે સ્મરણ તારું સાકેતવાસી શ્રીહરિ. જીવનના દરેક શ્વાસમાં ભગવાનના નામનું સ્મરણ કરવાની ભક્તિભરી ઝંખના.
Loading comments…
Loading comments…