by Mana Vyas ✓ · 23 Apr 2018
તડકી છાંયડી આંગળી ઝાલે, તોય મનમોર છમછમ ચાલે. સોનેરી મીન જળમાં તરે, યમદૂત બગલો ઝપટ મારે.
Loading comments…
Loading comments…