by Zalak Bhatt ✓ · 26 May 2020
સમય સમાવે સોડમાં, સમય કરે ઘરથી બાકાત, સમયની જુઓ સારણી,સમય ફરે અજ્ઞાત !' સમય સમાય બળવાન છે, નથી પુરુષ બળવાન, જેને સમય સાથ આપે તેનું થાય સન્માન.
Loading comments…
Loading comments…