by Ashuman Sai Yogi Ravaldev ✓ · 11 Dec 2019
'રડતી આંખોને એક દિ હસાવીતી તમે, હા, દુઃખની પળોને જીવતા શીખવ્યું'તું.' મનગમતી પોતાની વ્યક્તિ સાથે હોય ત્યારે દુઃખમાં જીવી જવાની હિંમત મળી જતી હોય છે.
Loading comments…
Loading comments…