120Log inSign up
Poem · Inspirational

સમયનો તકાજો

by Harshida Dipak ✓ · 10 Mar 2018

27.1KReads
24Likes
1Min read

સાચ હો કે જૂઠ સઘળી વાતને, કેમ હોઠો પર ધરી શકતાં નથી. મૂળમાંથી જે મળે એ હું ધરું, એ જ રસમાં કાં સરી શકતાં નથી.

Loading comments…

સમયનો તકાજો · StoryMirror