by Hiral Hemang Thakrar ✓ · 7 May 2018
પ્રેમ અને વહાલ ખૂબ વરસાવે, મુજ રુદિયામાં ઘણાં સ્વપ્નો રમે. નિશ્ર્છલ પ્રેમ માણતી રહું જાણે, માને ખોળે ભૂખ્યો બાળક જમે.
Loading comments…
Comments
Loading comments…