by Gordhanbhai Vegad (પરમ પાગલ) ✓ · 25 Aug 2017
ઓગળી જશે ગમમાં ગુલાબ ને ઓગાળવું સાકરનું નિશ્ચિત છે ગુલકંદ તો એકબીજાની ઓળખ ખોવાય એવો એક મેળ છે
Loading comments…
Loading comments…