by Pravin Maheta ✓ · 4 Sept 2023
'બની જા સદા બસંત બહાર પાનખર ના બનજે, બની જા અંધજનોની લાકડી અને રસ્તે દોરજે. ભરી લે પુણ્યનું ભાથું "ભૂદેવ"મુક્તિધામ ચાલજે, પોઢજે કાષ્ઠ શૈયામાં તું બે ગજની સોડ તાણજે.' સુંદર રચના..
Loading comments…
Loading comments…