by Sapana Vijapura ✓ · 1 Mar 2018
'હોય છે પીડા ઘણી આ પ્રેમમાં, સૌ એ એમાં તો ય પડવું જોઈએ. છો પહોંચી જાઓ ઊંચાઈ ઉપર,પણ ખુદાને રોજ નમવું જોઈએ.'
Loading comments…
Loading comments…