by स ह ज Sahaj ✓ · 21 Jul 2017
શબ્દોનો કોઇ અવકાશ નહોતો ને વેરવિખેર પથારીના પન્નામા પ્રેમરસના ગ્રંથ લખાતા હતા,કરાર વગર સ્પર્શના હસ્તાક્ષરોથી આવેગોના ટોળા વચ્ચે પરમ સુખના સમાધાન થતા હતા.
Loading comments…
Loading comments…