by Gordhanbhai Vegad (પરમ પાગલ) ✓ · 29 Jun 2019
'બે ધડકન વચ્ચેનાં ગુંજતા શૂન્યના સન્નાટાને લખ, પછી મૃત બે શ્વાસ વચ્ચેની જીવંત આશનો સર્જક બન !' પહેલા ણ હોય તેવું નિર્માણ કરવું એનું નામ સર્જન.
Loading comments…
Loading comments…