by Vibhakar Pandya ✓ · 10 Jan 2021
'ક્યાંક ભૂખ્યા પેટે માટે બે જણા મથતાં રહ્યા, ક્યાંક બે જણને થયું દુઃખ બંધ રહી ટોકીઝનું, પાઠ જીવનના મફતમાં ઘેર રહી શીખી ગયા, જે નબીરાઓને વળગણ બહુ હતું કેમ્બ્રિજનું.'
Loading comments…
Loading comments…